રાપર: રાપરના કડેલી સીમમાં ખેતરના સેઢા બાબતે બોલાચાલી,પતિ પત્ની સામે ફરિયાદ દાખલ
Rapar, Kutch | Nov 24, 2025 રાપર શહેરના નવાપરા નજીકની કડેલીવાળુ સીમ વિસ્તારમાં ખેતરના સેઢાં બાબતે રાપર પોલીસ મથકે પતિ પત્ની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી નવાપરામાં રહેતા લાલજીભાઈ માદેવાભાઈ વાવિયાના જણાવ્યા મુજબ આરોપીઓ તથા ફરિયાદીનું ખેતર સંયુક્તમાં હોઈ ખેતરના સેઢા બાબતે અવાર નવાર તેમના વચ્ચે બોલાચાલી થતી હતી..