કાંકરેજ: થરા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને મતદાર યાદી વિશે સુધારણા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
થરા નગરપાલિકા ટાઉનહોલ ખાતે આજે ગુરુવારે સવારે 10:00 કલાકે જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાને ઉપસ્થિતિમાં કાંકરેજ વિધાનસભાનો મતદાન યાદી વિશેષ સુધારણા કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રી જોડાયા હતા.