જામનગર શહેર: વિક્ટોરિયા બ્રીજ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ પકડાયો
જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મળેલ હકીકતના આધારે વિક્ટોરિયા બ્રીજ પાસે દરોડો પાડ્યો હતો, દરમિયાન દરેડ ખાતે રહેતા પરેશ ગોરડીયા ને પોલીસે વિદેશી દારૂ ના જથ્થા સાથે ઝડપી લીધો હતો, 13700 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરાઈ.