ધંધુકા: *ધંધુકા તાલુકામાં કમોસમી વરસાદથી ઘાસચારાનો ભારે તંગી માલધારી સમાજની તાત્કાલિક મફત ઘાસચારાની માંગ*#ધંધુકા #dhandhuka
*ધંધુકા તાલુકામાં કમોસમી વરસાદથી ઘાસચારાનો ભારે તંગી માલધારી સમાજની તાત્કાલિક મફત ઘાસચારાની માંગ* અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીને માલધારી સમાજના અગ્રણી હરજીભાઈ દ્વારા મહત્વપૂર્ણ રજુઆત કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે ધંધુકા તેમજ આસપાસના વિસ્તારોમાં ઘાસચારાનો વ્યાપક નાશ થવાથી પશુપાલકો ગંભીર મુશ્કેલીમાં મુકાયા છે. અસરગ્રસ્ત પશુપાલકોને તેમના પશુધનની સંખ્યાના આધારે મફત અથવા સબસિડીવાળો સૂકો ઘાસચારો અને પૌષ્ટિક આહાર.