તળાજા: તળાજામાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ચૂંટણી લડશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ફોર્મ ભાષા ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી આ મારી પાર્ટીના કોઈપણ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું નહોતું. આમ આદમી પાર્ટી તળાજા ને આઠ જિલ્લા પંચાયત અને 32 તાલુકા પંચાયત ઉપર બેઠક ઉપર ચૂંટણી લડશે તે આમ આદમી પાર્ટીના તળાજા તાલુકાના પ્રભારી પ્રાગજીભાઈ ધાંધલીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું