દેવગઢબારીયા: દેવગઢ બારીઆ રાણીવાવ વિસ્તારના રસ્તા માટે કોંગ્રેસ પક્ષ ની પાલિકા ચિફ ઓફિસર ને રજૂઆત.
દેવગઢ બારીઆ રાણીવાવ વિસ્તારના રસ્તા માટે કોંગ્રેસ પક્ષ ની પાલિકા ચિફ ઓફિસર ને રજૂઆત. દેવગઢ બારીઆ માં આવેલ રાણીવાવ(બસસ્ટેન્ડ સામે)વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રસ્તો ખોદેલી હાલતમાં છે જેના કારણે સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે જેથી સ્થાનિકોએ કોંગ્રેસ આગેવાન દીપક ગોસ્વામી,રાજેશ રાવળ,જતીન બાલવાણી નો સંપર્ક કરતા કોંગ્રેસ આગેવાનોએ સ્થળ મુલાકાત લઈ નગરપાલિકા ચીફ ઓફિસર મેડમ ને જાણ કરતા સોમવારથી જ રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું