શહેરમાં SP કચેરી ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વડગામમાં લૂંટેલી દુલ્હનના ભોગ બનેલા યુવકને રૂ.2.51લાખ પરત કરાયા
Palanpur City, Banas Kantha | Aug 30, 2025
પાલનપુર એસપી કચેરી ખાતે આજે શનિવારે બે કલાકે એસપી પ્રશાંત સુબેના હસ્તે વડગામ તાલુકામાં લુટેરી દુલ્હનનો ભોગ બનેલા યુવકને...