આણંદ શહેર: કરમસદ આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ કપિલ દેવ ફાસ્ટ ફૂડ ખાતે સ્વચ્છતાનો અભાવ
Anand City, Anand | Sep 13, 2025
આ એકમ ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જે નાગરિકોના જાહેર આરોગ્ય માટે અત્યંત...