તળાજા: સરતાનપર બંદર ગામે દરિયાઈ સુરક્ષા લઈને તંત્ર સતર્ક બન્યું
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદરની સાગર સુરક્ષા દળ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોને દરિયાઈ સુરક્ષા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.