વડોદરા: નેશનલ હાઇવે 48 પર પોર થી બ્રિજ ચઢતા ઉભેલ ટ્રક માં આઈસર પેસી જતા અકસ્માત સર્જાયો
વડોદરા થી પસાર થતા એવા નેશનલ હાઇવે નંબર 48 પર પોર થી બ્રિજ ચડતા ઉભેલ ટ્રકની પાછળ આઇસર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાયા બાદ આઇસર ચાલકને મહામુસીબતે ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો.