લખતર એવી ઓઝા ખાતે નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે નિમિત્તે લખતર તાલુકા કાનૂની શરૂઆત સમિતિ એવી ઓઝા બેડ કોલેજ એન્ડ કોમર્સ કોલેજ ના સહયોગથી કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એપીપી શોભા સુધાબેન રામી બી બી જોષી બી આર ઓઢા એચ એન ઉપાધ્યાય આર એલ વાઘેલા એ આઈ વાઘેલા દ્વારા પોસ્કો એક્ટ તેમજ પોલ્યુશન કંટ્રોલ તેમજ મફત કાનૂની સહાય માટે ની માહિતી આપી હતી