ડભોઇ: ડભોઇ તાલુકાના પણસોલી પાસે અકસ્માતની ઘટનામાં બાઈક સવાર બે યુવાનના મોત
ડભોઇ તાલુકાના પણસોલી ગામ પાસે ઉભી રહેલી ટ્રકમાં બાઈક સવાર ઘૂસી જતા ઘટના પરજ બે યુવાનો ના કરુણ મોત નીપજયા બોડેલી થી ડીસા મકાઈ ભરીને જતી ટ્રક ડભોઇ તાલુકાના પણસોલી પાસે ઉભી રહી હતી મોતને ભેટનાર યુવાનો છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ખાવડા ગામના રહેવાસી