મહુવા: બેલંપર રોડ પર અચાનક આગ ભભૂકી, ખેડૂતોની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી
મહુવા તાલુકાના બેલંપરથી શેતરાણા રોડ ઉપર આજે આગની ઘટના સામે આવતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ પીજીવીસીએલની ઇલેવન લાઈનનો જીવંત તાર અચાનક તૂટતા આગ લાગી હતી. આગ લાગતા નજીકના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ દરમિયાન એક ખેડૂતના બળદ વૃક્ષ નીચે બાંધેલા હતા, પરંતુ સદનસીબે સમયસર બચાવ કામગીરી થતા બળદનો આબાદ બચાવ થયો હતો. સ્થાન