હળવદ: હળવદના દેવળીયા ગામની સીમા પ્રતાપગઢના માર્ગે રેલવે અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતો પરેશાન...
Halvad, Morbi | Sep 16, 2025 હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં પ્રતાપગઢના રસ્તે રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલ અંડરબ્રિજ તાજેતરમાં આવેલા અતિ ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ જતા આ વિસ્તારના ખેડૂતોને સીમમાં પાણી ભરાયેલા રહેતા હોય, જેના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય આ સાથે જ રસ્તો બંધ થઈ જતા ખેડૂતોને પારાવાર મુશ્કેલી ભોગવી પડી રહી છે....