દાંતા: દાંતા અને હડાદ ના બજારોમાં લાયસન્સ વગર ફટાકડા ના સ્ટોલો ધમધમી રહ્યા છે ગમે ત્યાંરે કોઈ ઘટના બનશે તો જવાબદાર કોણ
દાંતા અને હડાદ ના બજારોમાં લાઇસન્સ વગરના ફટાકડાના સ્ટોલો લાગી રહ્યા છે અને બે રોકટોક ફટાકડાનો વેપાર કરી રહ્યા છે જે લાયસન્સ અને મંજૂરી વગર ચાલી રહ્યા છે એવામાં જો કોઈ દુર્ઘટના બનશે તો કોણ જવાબદાર રહેશે વેપારીઓ દ્વારા નિયત નિયમો પૂર્ણ ન કરવામાં આવતા તંત્ર દ્વારા હજું સુધી લાયસન્સ આપવામાં આવ્યા નથી તેમ છતાં બેરોકટોક સ્ટોલ શરૂ થઈ ગયા છે