જામનગર શહેર: પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળામાં યાંત્રિક રાઈડ કમિટીની ટીમ દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ
Jamnagar City, Jamnagar | Aug 11, 2025
જામનગર મનપા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળા નું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે યાંત્રિક રાઈડ ચાલુ કરવા માટે...