ધરમપુર: પીપરોળ ગામમાં દીપડો દેખાયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલો
મંગળવારના 7:45 કલાકે મળેલા વાયરલ વીડિયોની વિગત મુજબ ધરમપુર તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં દીપડો દેખાઈ દેવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે વાંકલ ગામ કચીગામ બાદ ફરી એકવાર પીપરોડ ગામમાં દીપડો દેખાયા હોવાનું વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વન વિભાગમાં સ્થાનિકોએ ઘટનાને જાણ કરી છે અને પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જોકે હાલ આ વીડિયોને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે