12 વર્ષિય દીકરી ઘરેથી કહ્યા વગર નીકળી ગઈ,વાલીઓએ પોલીસને જાણ કરી,પ્ર.પાટણ પોલીસે પોરબંદર ખાતેથી શોધી મિલન કરાવ્યું
Veraval City, Gir Somnath | Sep 10, 2025
વેરાવળમાં એક 12 વર્ષિય યુવતી ઘરેથી કહ્યા વગર નાસી જતા વાલીઓએ પ્રભાસ પાટણ પોલીસમાં જાણ કરી.પ્રભાસ પાટણ પોલીસે CCTV અને...