વડોદરા ઉત્તર: મોપેડ ચાલક એ સાયકલ ચાલક વૃદ્ધ ne અડફેટે લીધા, દ્રશ્યો અકોટા દાંડિયા બજાર બ્રિજ ના.
Vadodara North, Vadodara | Aug 25, 2025
વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર સોલાર પેનલ પાસે ફરી અકસ્માત સર્જાયો હતો,એક સાયકલ ચાલક વૃદ્ધ ને મોપેડ ચાલક એ અરફેક્ટમાં...