ભાવનગર: કુંભારવાડા નારી રોડ પર ડમ્પીંગ સાઈડ તરફ જવાના રસ્તે ટેમ્પલબેલનું મોટું વાહન પલટી મારી ગયું
Bhavnagar, Bhavnagar | Aug 7, 2025
કુંભારવાડા નારી રોડ પરથી ડમ્પિંગ સાઈટ તરફ જવાના રોડ ઉપર ટેમ્પલબેલ નું કચરાનું મોટું વાહન કોઈ કારણોસર પલટી મારી ગયુ હતો,...