SPIPAથી માનસી સર્કલ તરફનો 400 મીટરનો રોડ પહોળો કરાયો:84 જેટલા રહેણાંક સહિત 96 બાંધકામો દૂર, ટ્રાફિકની સમસ્યા દૂર થશે શહેરના સેટેલાઈટ વિસ્તારમાં સ્પીપા ઇન્સ્ટિટયૂટથી માનસી સર્કલ તરફ જવાના 18 મીટર રોડને દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ખોલવામાં આવ્યો છે. આ રોડ પર રણુજાનગર તરીકે ઓળખાતી વસાહત આવેલી હતી. જે વસાહત ના રહીશોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...