જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ જે.જે પટેલ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ શંકાસ્પદ અને ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સ્ટાફના માણસો પ્રયત્નશીલ હોય જે દરમિયાન એ.એસ.આઇ એસ.એસ પરમાર ને બાતમી મળેલ કે જુનાગઢ જોષીપરા જિલ્લા પંચાયત સોસાયટીમાં રહેતા હરેશભાઇ બેચરભાઈ ગઢીયાએ પોતાની પાસેની બે અલગ અલગ activa માં એકસરખા રજીસ્ટ્રેશન નંબરની નંબર પ્લેટો લગાવી તેનો અલગ અલગ સમયે ઉપયોગ કરે છે જે બાતમીના આધારે કાર્યવાહી કરી છે.