દાંતા: અંબાજીમાં ગૌસેવા ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા ગાયો માટે શીરો બનાવવામાં આવ્યો અને ગાયોને ખવડાવવામાં આવે
અંબાજીમાં બંસી ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા ગાયો માટે શીરો બનાવવામાં આવ્યો હતો. બંસી ગૌ સેવા ટ્રસ્ટના કાર્યકર્તાઓ એ સવારે 09:00 વાગ્યા થી શીરો બનાવવાની શરૂઆત કરી હતી અને મોટા જથ્થામાં શીરો બનાવ્યો હતો તે શીરો ગૌશાળામાં ગાયોને આપવામાં આવ્યો હતો. ગાયો નું સ્વાસ્થ્ય સારું રહે તે હેતુંથી આ શિરો બનાવવામાં આવ્યો હતો