જામનગર શહેર: વોર્ડ 6 ના સ્થાનિકોએ મનપા ખાતે રજૂઆત કરી, ડેપ્યુટી મેયરે વિગતો આપી
જામનગરના વોર્ડ 6 ના સ્થાનિકોએ તંત્ર સામે રજૂઆત કરી કે વર્ષોથી પડતર રહેલી આ માર્ગ વ્યવસ્થાની સમસ્યા તાત્કાલિક ઉકેલવામાં આવે, જેથી વિસ્તારના રહેવાસીઓને રાહત મળી શકે.આ અનોખા વિરોધ બાદ મહાનગરપાલિકા શાસકોએ ખાતરી આપી ત્વરીત માર્ગ બનાવાશે.