ખેડબ્રહ્મા: પંથકમાં ભર શિયાળે પડેલ કમોસમી વરસાદ ને લઈ પાક ને નુકસાન
આજે સાંજે 5 વાગે મળતી માહિતી મુજબ ખેડબ્રહ્મા શહેર સહિત પંથકના વિસ્તારોમાં છેલ્લા બે ત્રણ દિવસ થી કમોસમી વરસાદ વરસ્યો હતો.ત્યારે પંથકના વિસ્તારોમાં વરસેલા કમોસમી વરસાદ ને લઈ ખેડૂત ના મગફળી કપાસ સોયાબીન સહિતના પાકને નુકસાન થવા પામ્યું છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં મગફળીના પાકને ફૂગ આવવા લાગી છે. ત્યારે કમોસમી વરસાદ ને લઈ ખેડૂતોના ઉભા પાકને નુકસાન થતા મોંમા આવેલો કોડિયો છીનવાઈ ગયો છે.