જામનગર શહેર અધ્યક્ષ, ધારાસભ્યો, સાંસદ ના માર્ગદર્શન હેઠળ બિહારમાં જેમના સ્વજનો રહેતા હોય, અને આગામી બિહારની ચૂંટણી માં મતદાન કરવાના હોય તેવા લોકો ને જામનગરથી પોસ્ટકાર્ડ લખી, એન.ડી. એ પક્ષ માં મતદાન કરવા અનુરોધ કરવાં પોસ્ટકાર્ડ કેમ્પિંગ કરવામાં આવેલ. બહોળા પ્રમાણમાં લોકોએ પોતાના બિહાર રહેતા સ્વજનો ને પોસ્ટકાર્ડ લખી મોકલાવેલ છે.