રાપર: રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને રાપર તાલુકા ખેતી સહકારી મંડળી દ્વારા ગેડી ગામે મંડળીની જમીન પર બાબતે કલેક્ટર સમક્ષ રજૂઆત
Rapar, Kutch | Oct 31, 2025 રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને રાપર તાલુકા ખેતી સહકારી મંડળી દ્વારા ગેડી ગામે મંડળીની જમીન પર અસામાજીક તત્વો દ્વારા જુવારના પાકને ખેડી નાખવાના બનાવમાં રાપર પોલીસની કામગીરી નહિંવત રહી હતી. જે બાબતે જિલ્લા કલેક્ટર અને આઈ.જી.ને રજૂઆત કરવામાં આવી હતી