તળાજા: બાકી વેરા મામલે તળાજા નગરપાલિકા સખત: સેવાઓ બંધ કરવાની ચેતવણી
તળાજા નગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે ડિમાન્ડ જનરેટ કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં માત્ર 4 લાખ 26 હજાર જેટલી વસૂલાત થઈ છે. જ્યારે પાછલા વર્ષોના બાકી વેરાની રકમ આશરે 3 કરોડથી વધુ છે. ચાલુ વર્ષનો ડિમાન્ડ ઉમેરતા કુલ બાકી રકમ 4 કરોડ 80 લાખ સુધી પહોંચી ગઈ છે. આટલી મોટી બાકી રકમને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ રહેવાસીઓ અને મિલકતધારકોને અપીલ કરી છે કે