જોડિયા: મોટાવાસ વિસ્તારમાં રખડતા પશુએ એક મહિલાને અડફેટે લેતા ઈજાગ્રસ્ત, બનાવ CCTV મા કેદ
જામનગર જિલ્લાના જોડિયામાં રખડતી રંજાડનો ત્રાસ યથાવત, જોડિયામાં વધુ એક મહિલાને રખડતા પશુએ અડફેટે લીધા, રહેણાંક મકાન પાસે ઉભેલા એક મહિલાને ઢીંક મારી પછાડી, સમગ્ર બનાવ સીસીટીવીમાં થયો કેદ, ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ, સ્થાનિક તંત્ર રખડતા પશુની સમસ્યાનું કાયમી નિરાકરણ કરે તેવી સ્થાનિકોની માંગ