વડોદરા: શહેરમાં ગણપતિ પર ઈંડા ફેકવા મામલે ડીસીપી ઝોન 4ની સીટી પોલીસ સ્ટેશન ખાતેથી 11:30 કલાકે પત્રકાર પરિષદ યોજી વિગત આપી
Vadodara, Vadodara | Aug 26, 2025
ગત રાત્રિના રોજ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના ગણપતિની આગમન યાત્રા પાણીગેટ સ્થિતના વિસ્તારમાંથી નીકળી સિટી પોલીસ...