સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ ના એક હજાર વર્ષ પૂર્ણ થતા સોમનાથ સ્વાભિમાન પર્વ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરત જીલ્લા ભાજપ દ્વારા આજે ગળતેશ્વર મહાદેવ મંદિર ખાતે 72 કલાક ની અખંડ શિવ ધૂન નુ સવાર 8 વાગ્યા થી આયોજન કરવામાં આવ્યુ હતુ . આજ ના આ કાર્યક્રમ સુરત જીલ્લા ના તમામ તાલુકાઓ અને નગરપાલિકા ઓ ના ભાજપ સંગઠન અને હોદેદારો તેમજ કાર્યકર્તા ઓ અલગ અલગ સમયે ભાગ લેશે અને શિવ ધૂન નો લાહવો લેશે