ચુડા: સૌરાષ્ટ્ર ના મોટા ભાગના રેલવે સ્ટેશન નુ નવીનીકરણ થયું છે. ચુડા જાગૃત લોક સમિતિએ ક્રોસિંગ બ્રીજ બનાવવા રજૂઆત કરી છે
Chuda, Surendranagar | Sep 7, 2025
કેન્દ્ર સરકારે સૌરાષ્ટ્ર માં મોટા ભાગના બધા જ રેલવે સ્ટેશનો નું નવિનીકરણ કર્યું છે. પણ ચુડા રેલવે સ્ટેશન ને જોઈ એટલી...