લખતર: લખતર હાઈવે પર સિસી રોડ ના અધુરા કામને લઈ ટ્રક ફસાઈ
લખતર બસ સ્ટેન્ડ થી સહયોગ વિદ્યાલય સુધી 400 મીટર સી સી રોડનું કામ કરવામાં આવ્યું છે અધૂરા કામને લઈ ટ્રક ફસાઈ હતી જેમાં શીયાણી દરવાજા પાસે આવેલ નાણા નું કામ અધુરો હોય જેને લઇ ટ્રક માં ભરેલ માલ સામાન ખાલી કરવા માટે નાડા પાસે પાછી લેતા સમયે હાઈવે ના અધુરા કામને લઈ ટ્રક ફસાઈ ગઈ હતી અને ફસાયેલી ટ્રકને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી શિયાણી દરવાજા પાસે સીસી રોડના અધુરા કામને લઈ અનેકો વાર ટ્રક તેમજ કાર ના અકસ્માતો ના બનાવ સામે આવી રહ્યા છે