રાજકોટ: મોરબી રોડ પર વધુ એક ડમ્પરની હડફેટે આઠ વર્ષીય માસુમનું કરુણ મોત, પોલીસ કાર્યવાહી ક્યારે?ન્યાય માટે પરિવારજનોની માંગ
Rajkot, Rajkot | Sep 12, 2025
આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ શહેરના મોરબી રોડ પર માંતેલા સાંઢની જેમ ફરી રહેલા એક ડમ્પર ચાલકની હડફેટે લાલ પરી તળાવ પાસે...