સાણંદ: સાયન્સ સિટી રોડ પર હ્યુન્ડાઈના શોરૂમમાં આગ; ધુમાડો બહાર કાઢવા ફાયર બ્રિગેડે કાચ તોડ્યા
સાયન્સ સિટી રોડ પર હ્યુન્ડાઈના શોરૂમમાં આગ; ધુમાડો બહાર કાઢવા ફાયર બ્રિગેડે કાચ તોડ્યા** બેટરી સ્ટોરેજ વિભાગમાં આગ લાગતા સમગ્ર શોરૂમ ધુમાડાથી ભરાઈ ગયો; ફાયર બ્રિગેડે સમયસર આગ કાબૂમાં લીધી, કોઈ જાનહાનિ નહીં અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા હ્યુન્ડાઈ કારના શોરૂમમાં ગુરુવારે આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગના કારણે નીકળેલા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અમદાવાદ ફાયર એન્ડ ઇમર્જન્સી