સોનગઢ: સોનગઢના કેલાય થી શ્રાવણિયો જુગાર ઝડપાયો,સાત આરોપીને ઝડપી સાતને વોન્ટેડ જાહેર કરાયા,કુલ 10હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો.
Songadh, Tapi | Aug 17, 2025
સોનગઢ તાલુકાના કેલાય ગામેથી શ્રાવણિયો જુગાર ઝડપાયો,સાત આરોપી ને ઝડપી સાત ને વોન્ટેડ જાહેર કરાયા,કુલ 10 હજારનો મુદ્દામાલ...