વલ્લભીપુર: ગઈ કાલે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલો યુવાન દરેડ ગામનો હોવાનું સામે આવ્યું
આજે તારીખ 10 ઓક્ટોબર 2025 ના રોજ સાંજે 7:00 કલાકે મળતી માહિતી મુજબ ગતરોજ ધોળા જંક્શન ખાતે ધના બાપા ની જગ્યા પાસે આવેલ ફાટક પાસે એક યુવાન ટ્રેનમાં અથડાતા ઘટના સ્થળે મોજ નીપજ્યું હતું. ત્યારબાદ તેને પીએમ અર્થે ઉમરાળા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો આ યુવાનનું નામ કાનાભાઈ હાજાભાઇ ગમારા વલભીપુર તાલુકાના દરેડ ગામના હોવાનું સામે આવ્યું હતું.