રાજકોટ: શહેરમાં રૈયા રોડ નજીક લીમડાનું મહાકાય વૃક્ષ ધરાશાયી, ઘટના સમયે પસાર થઈ રહેલા ટુ વ્હીલર ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી
Rajkot, Rajkot | Aug 30, 2025
આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ રૈયા રોડ પર લીમડાનું એક મહાકાય વૃક્ષ ધરાશાઇ થતાં ત્યાંથી પસાર થતા એક ટુ-વ્હીલર ચાલકને...