ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં નાબાર્ડ દ્વારા આયોજિત કૃષિ, ગ્રામીણ ટેકનોલોજી અને માનવતાના સશક્તિકરણ બનાવવાના હેતુસર અર્થ સમિટના શુભારંભ કરવામાં આવ્યો હતો,જેમાં નાફેડના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પણ હાજરી આપી હતી.