આણંદ એસ.ઓ.જી. પોલીસે વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલા ત્રણ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. છેલ્લા ઘણા સમયથી આરોપી નાસ્તો પડતો હતો જેને એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યો હતો.
આણંદ શહેર: સ્ટેશન જવાના માર્ગ ઉપર આવેલ SOG પોલીસે ત્રણ ગુનામાં નાસ્તા ફરતા બોરીયાવીના આરોપીને ઝડપી પાડ્યો - Anand City News