ધાનપુર: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવા નગરનો યુવાન ગુમ થતા તેના ફોટા સોશિયલ મીડિયામાં પરિવારજનો દ્વારા વાયરલ કરાયા
Dhanpur, Dahod | Sep 21, 2025 સમાચારની વાત કરે તો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવા નગર ગામનો યુવાન જે તારીખ 20 સપ્ટેમ્બરના રોજ બપોરના 12:00 વાગે ઘરેથી ગુમ થતા તેના ફોટા સોશિયલ મીડિયામાં કરવામાં આવ્યા હતા જે યુવાન ઘરે પ્રયત્ન કરતા તેના પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાજર રહેતી અને યુવાન જોવા મળે તે માટે તેના ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા અને યુવાન જોવા મળે તો તેનો સંપર્કનંબર પણ મોકલવામાં આવ્યો હતો.