અમદાવાદમાં સસ્તા અનાજના જથ્થાને લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી. અનાજના જથ્થા અંગેની ફરિયાદ બાદ મંગળવારે 1.20 કલાકે અધિકારીઓ દ્વારા તપાસ... સસ્તા અનાજનો જથ્થો દુકાનદાર સામે જ તોલીને આપવાનું શરૂ કરાયું. ગોડાઉન મા સીસીટીવી હેઠળ નજર રાખવામાં આવી રહી છે.. ગુણવત્તા અને વજનની ચકાસણી સાથે દુકાનદારોને અનાજ સોંપાયું..