અમદાવાદ શહેર: અમદાવાદમાં નેપાળથી લાવવામાં આવેલું 19 કિલો ચરસ ઝડપાયું, ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે માહિતી આપી
Ahmadabad City, Ahmedabad | Aug 28, 2025
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વસ્ત્રાલ રીંગરોડ પરથી 28.35 લાખ રૂપિયાની કિંમતનો 19 કિલો ચરસનો જથ્થો ઝડપી પાડયો છે. નેપાળથી...