લખતર: લખતર મામલતદાર મીટીંગ હોલ ખાતે સંકલન બેઠક લખતર વઢવાણ પ્રાંત અધિકારી ના અધ્યક્ષ સ્થાને યોજાય
લખતર મામલતદાર મીટીંગ હોલ ખાતે તા 1 નવેમ્બર ના રોજ તાલુકા સંકલન નું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા સંકલન લખતર વઢવાણ પ્રાંત અધિકારી એમ જે ભરવાડ ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી લખતર તાલુકાના વડેખણ ગામ ખાતે પીવાનું પાણી આપવા બાબત અને સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે પર અકસ્માત ઝોનને લઈ સ્પીડ બ્રેકર મૂકવા બાબત અને માટે ઢાંકી ગામે એસ.ટી રેગ્યુલર ચાલુ કરવા માટે તેમજ પીજીવીસીએલ દ્વારા અડચણરૂપ ટ્રાન્સફોર્મર હટાવવા અને અન્ય જગ્યાએ મુકવા માટે ચર્ચાઓ કર