માંગરોળ: માંગરોળમાં આજે પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા નો રોજગાર સહાયતા અભિયાન કાર્યક્રમ યોજાયો
માંગરોળમાં આજે પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા નો રોજગાર સહાયતા અભિયાન કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો મહિલાઓ ઉપસ્થિત રહ્યા રોજગાર સહાયતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત પૂર્વ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા માંગરોળ મુકામે બેરોજગાર લોકોને સાંભળવા અને સમજવા માટે આજે માંગરોળ ખાતે રૂબરૂ મળ્યા હતા. જવાહરભાઈ ચાવડા સાથે સાથે ભાજપ આપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વડીલો આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જવાહરભાઈ ચાવડા દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું