ઓખામંડળ: દ્વારકા જીલ્લામાં ટેકાના ભાવે રજિસ્ટ્રેશન માટે ઇ-સમૃદ્ધ પોર્ટલ આજે બીજા દિવસે પણ બંધ
ધરમપુર ગ્રામ પંચાયતે ખેડૂતોની લાઈનો
Okhamandal, Devbhoomi Dwarka | Sep 2, 2025
દ્વારકા જીલ્લામાં ટેકાના ભાવે રજિસ્ટ્રેશન માટે ઇ-સમૃદ્ધ પોર્ટલ આજે બીજા દિવસે પણ બંધ.... પોર્ટલ બંધ હોવાના કારણે ખેડૂતો...