કઠલાલ: વીર ભાથીજી મહારાજના તીર્થધામ ફાગવેલને મળ્યો તાલુકાનો દરજ્જો
Kathlal, Kheda | Oct 1, 2025 વીર ભાથીજી મહારાજના તીર્થધામ ફાગવેલને મળ્યો તાલુકાનો દરજ્જો : ખેડા જિલ્લાનો 11મો તાલુકો આવનારા દિવસોમાં કાર્યરત થશે વિકાસને મળશે નવો વેગ ફાગવેલ ધામમાં જનસભા અને પત્રકાર પરિષદમાં ખેડા અને પંચમહાલ જિલ્લાના જન પ્રતિનિધિઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારનો આભાર માન્યો