પાલીતાણા તાલુકાના રાણપડા થી વડીયા તરફ જવાના રોડ ઉપર વળાંકમાં કાર આવતા બાઇક ચાલક ગભરાઈ ગયો હતો અને સ્ટેરીંગ પર કા બુકમાં આવતા બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જો કે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી પરંતુ અકસ્માતમાં કાર અને બાઇકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું