Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

મહુવા: મહુવામાં જાહેર સ્થળે તીન પત્તીનો જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા

Mahuva, Bhavnagar | Jun 15, 2026
મળતી માહિતી મુજબ મહુવા પોલીસને બાતમી મળતા ભવાની રોડ પર પ્લાન સ્ટેશન નજીક બાવળની કાંટમાં આવેલી ખુલ્લી જાહેર જગ્યાએ રેડ કરવામાં આવી હતી. દરમિયાન કેટલાક શખ્સો પૈસાની હારજીત સાથે ગંજીપત્તાના પાનાં વડે તીન પત્તીનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના 52 પાનાં તથા રોકડ રૂપિયા 4,520નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે નરેશભાઈ કેશુભાઈ ભાલીયા, ગોવિંદભાઈ પુનાભાઈ ઢાપા, ગોવિંદભાઈ શાંતિભાઈ શિયાળ, પાંચાભાઈ સોમાભાઈ જોળિયા અને વિજયભાઈ જીવનભાઈ મક
મહુવા: મહુવામાં જાહેર સ્થળે તીન પત્તીનો જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા - Mahuva News