ખંભાળિયા: ભાણવડ તાલુકા રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરીનું વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા હસ્તે લોકાર્પણ.
Khambhalia, Devbhoomi Dwarka | Sep 5, 2025
રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ વન અને પર્યાવરણ તથા ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા હસ્તે...